વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રા. લી. ૨૦૧૩ થી કાર્યરત છે.
ભારત એક ખેતીપ્રધાન દેશ છે. અન્ન એની પહેલી જરૂરિયાત છે.
ખેતીપ્રધાન દેશની ખેત ઉત્પાદન વધારવું અને જમીનની તંદુરસ્તી જાળવી રાખવી એ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની નો મુખ્ય ધ્યેય છે.
Our Products
Dealers Network
Activated Carbon Organic Fertilizer for Plants, Home Garden
Available on Amazon
Nutrient-Rich Composition: This organic fertiliser is fortified with essential nutrients like calcium, iron, copper, zinc, magnesium, potassium, and phosphorus to nourish plants and promote healthy growth.
Activated Carbon: Incorporated with activated carbon, it helps in retaining moisture and enhancing soil aeration for optimal plant development.
Versatile Application: Suitable for a wide range of plants, including vegetables, fruits, flowers, and ornamental plants in home gardens.
Export Quality: Manufactured adhering to stringent quality standards to ensure superior performance.
"Growing Green, Nurturing the Earth"
Cow
Best Quality
Organic Manure
Huge Production
Compost Worms
Love Environment
વેલકમ એગ્રોટેક કંપની ઓર્ગેનિક ખાતર તેમજ રાસાયણિક ખાતર અને પ્રવાહી ખાતર એમ અલગ અલગ પ્રકારના ખાતરોનું ઉત્પાદન કરે છે.
જમીનની તંદુરસ્તી જળવાઈ રહે અને વધુ પાક ઉત્પાદન મળે એને સાર્થક કરવા વેલકમ એગ્રોટેક કંપની અલગ અલગ 35 થી પણ વધુ પ્રોડક્ટ બજારમાં મૂકી છે અને દર વર્ષે સંશોધન થકી ઘણી બધી પ્રોડક્ટ બનાવી ખેડૂતોની સેવા માં સતત કાર્યરત છે.