અહી ક્લિક કરો
અહી ક્લિક કરો
અહી ક્લિક કરો
ખેતીવાડી ને લગતા અમુક ખાસ પ્રકારની જરૂરી જનરલ માહિતી મેળવવા માટે
Available on Amazon
જમીનની તંદુરસ્તી જળવાઈ રહે અને વધુ પાક ઉત્પાદન મળે એને સાર્થક કરવા વેલકમ એગ્રોટેક કંપની અલગ અલગ 35 થી પણ વધુ પ્રોડક્ટ બજારમાં મૂકી છે અને દર વર્ષે સંશોધન થકી ઘણી બધી પ્રોડક્ટ બનાવી ખેડૂતોની સેવા માં સતત કાર્યરત છે.
ખેતીપ્રધાન દેશની ખેત ઉત્પાદન વધારવું અને જમીનની તંદુરસ્તી જાળવી રાખવી એ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની નો મુખ્ય ધ્યેય છે
ખેડૂત તાલીમ, પાક નિર્દેશન કરી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એ સતત માર્ગદર્શન કરવું
અદ્યતન ઉત્પાદક એકમ થકી ઝડપી પ્રોડક્ટ તૈયાર કરી ખેડૂતો સુધી પહોંચાડવું